Posted inHealth

માથાના દુખાવાથી પરેશાન થઇ ગયા હોય તો આજથી આ વસ્તુઓ ખાવાની છોડો માથાના દુખાવાની ગોળીઓ લેવાની જરૂર નહીં પડે

માથાનો દુખાવો એ એક એવી સમસ્યા છે કે જેનાથી આપણે કોઈને કોઈ સમયે પરેશાન થઈ જઈએ છીએ. પ્રસંગોપાત માથાનો દુખાવો ચિંતા કરવા જેવું નથી. તણાવ, આધાશીશી, દવાઓનું વધુ પડતું સેવન, સાઇનસને કારણે, શરદીને કારણે, આંખોની નબળાઇને કારણે ઘણીવાર માથાનો દુખાવો થવાની ફરિયાદો થઈ શકે છે. માથાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, મેનિન્જાઇટિસ એટલે કે મગજનો ચેપ, […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!