Posted inHealth

નવો ગોળ ખાવાનું બંધ કરી એક વર્ષ જૂનો ગોળ ખાવાનું શરુ કરો એકવાર વાંચેલું આખી જીંદગી કામ આવશે

શિયાળાની ઠંડીમાં છાતી, શ્વાસ અને પેટના રોગોથી ઘણી તકલીફ થાય છે. જેનાથી બચવા માટે શુદ્ધ અને ઘરેલું ભોજન ફાયદાકારક સાબિત થાય છે. આરોગ્ય નિષ્ણાતો પણ શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે ઘરગથ્થુ વસ્તુઓનું સેવન કરવું ફાયદાકારક માને છે. ગોળ પણ એક એવો હેલ્ધી ફૂડ છે, જે શિયાળામાં બીમારીઓથી બચાવે છે. આ કુદરતી મધુર પદાર્થ આયર્ન, વિટામિન […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!