Posted inFitness

રાત્રે આ મીઠી વસ્તુનેપાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાઈ લો, શરીરની દરેક નસોમાં ભરાઈ જશે લોહી, ક્યારેય નહીં થાય હિમોગ્લોબીનની ઉણપ

કિસમિસ એટકે કે સૂકી દ્રાક્ષ. કિસમિસને ઘણી રીતે ખાવામાં આવે છે. તેને રાંધીને, પકાવીને અથવા તેને એમજ સીધી ખાઈ શકાય છે. કિસમિસ એક ખૂબ જ શક્તિશાળી પૌષ્ટિક ડ્રાયફ્રૂટ છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને ફાઈબર મળી આવે છે. કિસમિસ શરીરને તાત્કાલિક એનર્જી આપે છે. જો કે તેમાં ઘણી બધી સુગર હોય છે, પરંતુ આ […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!