ગુજરાત ચૂંટણી 2022: શું આ વખતે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે? આ પ્રશ્નનો જવાબ આપવો કદાચ સરળ કાર્ય નથી. આ માટે તમારે જૂની ચૂંટણીઓ જોવાની જરૂર છે. આ વખતે ગુજરાતની ચૂંટણી ત્રિકોણીય થવાની છે. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે કોંગ્રેસ અને બીજેપી સિવાય આમ આદમી પાર્ટી એટલે કે ‘આપ’ પણ ચૂંટણી મેદાનમાં લડી રહી છે.

AAPએ ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ કહ્યું છે કે તે આ ચૂંટણીમાં તમામ સીટો પર ઉમેદવારો ઉભા કરશે. જૂની ચૂંટણી પર એક નજર કરીએ. હવે તમે કોને સમર્થન કરી રહયા છો તે નીચે વોટ કરો

1985ની ચૂંટણી : વર્ષ 1985ની વાત કરીએ તો આ વર્ષે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવી અને તે પણ ચોંકાવનારા આંકડાઓ સાથે… આ વર્ષે કોંગ્રેસે ગુજરાતમાં કુલ 182 બેઠકોમાંથી વિક્રમજનક 149 બેઠકો જીતી. આ સમયે કોંગ્રેસની મત ટકાવારી 55થી વધુ હતી. અહીં ચર્ચા કરીએ કે ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, પરંતુ તે અત્યાર સુધી 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડી શક્યું નથી.

ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આવી સ્થિતિમાં દરેક રાજકીય પક્ષો દ્વારા જનતાને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીને લઈને પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, પરંતુ આ દરમિયાન જનતાના દિલમાં શું છે અને ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કયા મહત્વના મુદ્દા છે તે તમે જણાવો.

[totalpoll id=”2823″]

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *