આપણા દેશમાં મહિલાઓના કપાળ પર બિંદી અને પુરુષોના કપાળ પર તિલક લગાવવાની પરંપરા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. કોઈપણ ધાર્મિક કે અન્ય કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓને તિલક લગાવીને આવકારવાની પરંપરા છે. લગ્ન કે કોઈપણ શુભ કાર્યમાં મહિલાઓ હળદર કુમકુમ લગાવીને એકબીજાને આવકારે છે. તિલક એ ભગવાનની પૂજા અને ભક્તિનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણી ભારતીય […]