Posted inHealth

સવારે વાસી મોઢે પાણી પીવાની સાચી રીત

મિત્રો ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પાણી પીતા હોય છે. પરંતુ જો તમે રાત્રે બ્રશ કર્યા વગર કે દાંતને સાફ કર્યા વગર સવારે વાસી મોઢે પાણી પીતા હોવ તો તમને તેના બધા જ ફાયદાઓ મળી શકશે નહિ. કારણકે રાત્રે જમ્યા પછી મોઢું સાફ ન કરવામાં આવે તો દાંતોની અંદર જે ખોરાકના નાના કણ હશે […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!