Posted inHealth

વારંવાર વધી જતા બ્લડ સુગરને કંટ્રોલ કરવા સવારે ખાલી પેટ કરી લો આ કાચી વસ્તુનું સેવન

જો દિવસની શરૂઆત હેલ્ધી ફૂડથી કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. ઘણીવાર આપણે દિવસની શરૂઆત ચા કે કોફીથી કરીએ છીએ જે સારું નથી. જો દિવસની શરૂઆત પાણી પીવાથી કરવામાં આવે અને કેટલાક સ્વાસ્થ્યવર્ધક ખોરાકથી કરવામાં આવે તો રોગોથી બચી શકાય છે. જો સવારે ખાલી પેટ લસણ […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!