Posted inHealth

સવારે એક ચમચી હૂંફાળા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીવો, પેટની ચરબીની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થશે, જાણો તેને બનાવવાની રીત

અજમો જેને કેરમ બીજ, તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો મસાલો છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંપરાગત રીતે તેને ચાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અજમો એન્ટિસેપ્ટિક, એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-પેરાસાઇટિક છે. તેના પોષક તત્વો વિશે વાત કરીએ તો, તે ફાઇબર, પ્રોટીન, આયર્ન, સોડિયમ, પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજો, વિટામિન […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!